આકૃતિમાં દર્શાવેલ પાટિયું $100 \ mm$ અંતર જમણી તરફ ખસે છે,જ્યારે $150 \ mm$ ત્રિજ્યા ધરાવતા ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર $75 \ mm$ અંતર ડાબી તરફ ખસે છે. ગોળાનું કોણીય સ્થાનાંતર (રેડિયનમાં) કેટલું હશે? (ક્યાંય પણ સરકતું નથી):-

  • A
    $\frac{1}{6}$
  • B
    $\frac{7}{6}$
  • C
    $1$
  • D
    $\frac{1}{2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા અને $M$ દળની એક સમાન તકતી તેની ધરી પર મુક્તપણે ફરી શકે છે. તેની કિનારી પર એક દોરી વીંટાળેલી છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરીના મુક્ત છેડે $m$ દળનો પદાર્થ બાંધેલો છે. પદાર્થને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તો પદાર્થનો પ્રવેગ કેટલો હશે?

$m$ દળ ધરાવતો એક પદાર્થ $m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન પોલા નળાકાર પર વીંટાળેલી દળરહિત દોરી વડે લટકાવેલ છે. જો દોરી નળાકાર પર સરકતી ન હોય,તો મુક્ત કરવામાં આવે ત્યારે પદાર્થ કેટલા પ્રવેગથી નીચે પડશે?

એક પાટિયું (plank) જેની ઉપર એક સમાન ગોળો મૂકેલો છે,તે લીસી સમક્ષિતિજ સપાટી પર સ્થિર છે. પાટિયાને $F$ જેટલા અચળ બળથી જમણી તરફ ખેંચવામાં આવે છે. જો ગોળો પાટિયા પર સરકતો ન હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$m$ દળ ધરાવતા પદાર્થને $m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન પોલા નળાકાર પર વીંટાળેલી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. જો દોરી નળાકાર પર સરકતી ન હોય, તો પદાર્થ કેટલા પ્રવેગ સાથે નીચે પડશે? (ધારો કે $g =$ ગુરુત્વપ્રવેગ)

દ્રઢ પદાર્થની ચાકગતિમાં,બધા કણો કયા વેગ સાથે ગતિ કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo